Kagvani (Part 1 to 8)

Author :

Original price was: ₹1,250.00.Current price is: ₹999.00.

Share:
- Free Shipping in Gujarat on all Orders above Rs. 499/-
- Worldwide Shipping available
About Book
દુલા ભાયા કાગની વાણી એટલે શબ્‍દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્‍ચે પણ કંઠસ્‍થની પરંપરા ગ્રંથસ્‍થના સામર્થ્‍યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ. ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી ચાલતું વહેતું ઝરણું. દુલા કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્‍કૃતની સાહિત્‍ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય.
Additional Details
Author
Language
Gujarati
Publisher
Pages
1440
Publication Year
2013
Bound
Hard Cover
ISBN
Edition
First
Subject
You Recently Viewed
You haven't viewed at any of the products yet.
You may also like
Shopping Basket
0

Your Cart Is Empty

No products in the cart.

Kagvani (Part 1 to 8)

Kagvani (Part 1 to 8)

Original price was: ₹1,250.00.Current price is: ₹999.00.