wordpress support forum
Need help? Call us:

+91 84694 08361

No products in the cart.

The Compound Impact

Categories:
33 people are viewing this product right now

Original price was: ₹199.00.Current price is: ₹190.00.

Shipping calculated at checkout.

In stock

or
Estimated delivery:1 day
Guaranteed safe checkout Pay safely with Visa Pay safely with Master Card Pay safely with PayPal Pay safely with UPI Pay safely with RuPay
Your Payment is 100% Secure

Additional Details

Author
Language
Gujarati
Publisher
Pages
128
Publication Year
2021
Bound
Paperback
ISBN
9789392613142
Subject

The Compound Impact – “Compound Interest વિશ્વની આઠમી અજાયબી છે. જે આ વિચારને નહીં સમજે તેણે કિંમત ચૂકવવી પડશે.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ વિધાનમાં જિનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઇને Compound શબ્દની તાકાતનો પરિચય કરાવ્યો છે. આ બધા જ લોકો Compound શબ્દની અદ્વિતીય તાકાતને પામી ગયાં છે! તેમને ખબર હતી કે તેઓ જે પણ કરે છે, તે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ તેમના જીવનને પ્રભાવિત કરે છે. આપણા નાનાં-નાનાં દરેક કાર્યની જીવનમાં મોટી અસર પડે છે. જેને Compound Impact કહે છે. Compound Impact એટલે, તમે જે કંઈ કામ કરો છો તેમાં રોજ કઈંક ઉમેરતાં જાઓ છો – તે ઉમેરો સમયનો હોઈ શકે, એકાગ્રતાનો, નિયમિતતાનો કે પછી વિચાર અને વ્યવહારનો પણ હોઈ શકે. રોજેરોજનાં આ સતત ઉમેરાની આદતથી તમારાં જીવન, વ્યવસાય, નોકરી અને સંબંધો ઉપર પડનારા Impactનું Final Result તમારી અપેક્ષા કરતાં અનેકગણું વધારે આવશે. વિદેશી વિચારો અને Work style આપણી ભારતીય સંસ્કૃતિ, આદતો અને સમજણ સાથે મેળ ખાતી ન હોવાથી તેનાં પરિણામો મળતાં નથી… અને તેથી જ વિશ્વભરમાં વખણાયેલા આ મહાન વિચારને અહીં ભારતીય દૃષ્ટિકોણથી સરળ રીતે રજૂ કરવામાં આવ્યો છે.

The Compound Impact The Compound Impact

Original price was: ₹199.00.Current price is: ₹190.00.