wordpress support forum
Need help? Call us:

+91 84694 08361

No products in the cart.

Rescue Book

Categories: ,
71 people are viewing this product right now

Original price was: ₹325.00.Current price is: ₹300.00.

Shipping calculated at checkout.

In stock

or
Estimated delivery:2 days
Guaranteed safe checkout Pay safely with Visa Pay safely with Master Card Pay safely with PayPal Pay safely with UPI Pay safely with RuPay
Your Payment is 100% Secure

Additional Details

Author
Language
Gujarati
Publisher
Pages
256
Publication Year
2024
Bound
Hard Cover
ISBN
9392592361
Subject

Rescue Book: આ પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે : રાહત અને રૂઝ. રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ, સ્પર્શ અને સથવારાની જરૂર પડે છે. અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા લખાયેલા શબ્દો આ ત્રણેય ભૂમિકા ભજવી અશાંત મનને શાતા અને સ્થિરતા આપી જતા હોય છે. એક મૂંગું પુસ્તક ક્યારેક એક હજાર વાચાળ મનુષ્યો કરતાં વધારે સથવારો અને સધિયારો આપતું હોય છે. આ એક એવી ‘રેસ્ક્યુ બુક’ છે જે જીવતરની પીડામાં થોડી રાહત આપશે. ભાવનાત્મક આઘાતોથી ઈજાગ્રસ્ત થયેલા અંત:કરણ પર થોડી રૂઝ લાવશે. દુઃખતા હૈયાને ટાઢક આપશે. દુભાયેલા મનને આશ્વાસન આપશે. સ્વીકાર અને પ્રેમની શોધમાં રઝળપાટ કરીને થાકી ગયેલી જાતને થોડો આરામ આપશે. આ પુસ્તકનો પ્રવાસ એ સ્વની બચાવપ્રક્રિયા છે. વારંવાર થતી ભાવનાત્મક દુર્ઘટનાઓ અને આત્મીય લોકો સાથેના અકસ્માતોની વચ્ચે જાત માટે અત્યંત જરૂરી એવું બચાવકાર્ય છે.

Rescue Book Rescue Book

Original price was: ₹325.00.Current price is: ₹300.00.