Attitude Is Everything (Gujarati) તમને ક્યારેય એવું લાગે છે કે તમે જીવનને વેંઢારી રહ્યાં છો? તમને કોઈ કામમાં મન ન લાગતું હોય? બીજાઓ તરફ હંમેશાં ફરિયાદો હોય અથવા તો બીજાઓનાં વાંક જ દેખાતા હોય? જે ઇચ્છ્યું હોય તે મેળવવા માટેનો ઉત્સાહ જ ગાયબ થઈ ગયો હોય?
જો તમે આવું Feel કરતા હોવ તો તમે યોગ્ય પુસ્તક જ હાથમાં લીધું છે.
તમારી જિંદગીને બદલી નાંખે તેવાં Life Changing સિક્રેટ્સ છૂપાયેલાં છે તમારા ઍટિટ્યૂડમાં! આ ઍટિટ્યૂડ જ હોય છે જે તમારી નિષ્ફળતા કે સફળતા માટે જવાબદાર હોય છે અને ઍટિટ્યૂડને તમે તમારી ઇચ્છા પ્રમાણે ઘડી શકો છો. કેવી રીતે?
આજે જ આ પુસ્તક વાંચો અને જુઓ તમારાં જીવનમાં આવતા Positive ફેરફારો!